સાઇઝોગોની એટલે શું ?

  • A

      ત્રાક આકારના સ્પોરોઝુઓઇટ

  • B

      નળાકાર સ્પોરોઝુઓઇટ

  • C

      ગોળાકાર ક્રિપ્ટોસાઇઝોન્ટ

  • D

      ક્રિપ્ટોસાઇઝોન્ટમાં અલિંગી પ્રજનન

Similar Questions

$HTLV$ નું પૂર્ણ નામ જણાવો.

પ્લાઝમોડીયમ ગેમેટોસાઈટસ અહીં નિર્માણ પામે.

રુધિરનું કેન્સર .......... તરીકે ઓળખાય છે.

  • [AIPMT 1995]

દર્દનાશક (પેઈન કીલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે?

નીચે આપેલ પૈકી કયો કોષ ભક્ષકકોષ તરીકે વર્તે છે ?