જો ઘઉંના ખેતરમાં રાઈઝોબિયમ બેક્ટેરિયા સ્થાપિત કરવામાં આવે તો શું થશે?
ભૂમિ કેલ્શિયમથી સમૃદ્ધ બનશે
ભૂમિ નાઈટ્રોજનથી સમૃદ્ધ બનશે
ભૂમિમાંના નાઈટ્રોજન પર કોઈ અસર થશે નહિ
ભૂમિ $O_2$ થી સમૃદ્ધ બનશે
$1984$ માં ભોપાલ ગેસ દુર્ઘટના કોના લીકેજથી થઈ હતી?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
સોયાબીનના આથવણથી બનતો ખોરાક
ભારતમાં બાયોગેસ ટેકનોલોજી કોના દ્વારા વિકસાવવામાં આવી છે ?
દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.