રોકવીફોર્ટ ચીઝ પર ......... નું સંવર્ધન કરાય છે.

  • A

    ફૂગ

  • B

    પ્રોપિયોનીબેકટેરિયમ શર્માની

  • C

    $LAB$

  • D

    વાઈરસ

Similar Questions

વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય જૈવિક નિયંત્રક વાહક એ ……… છે

નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?

કોલમ $ X, $ કોલમ $Y$  અને કોલમ $  Z$ ની સાચી જોડ પસંદ કરો :

કોલમ $ X$ કોલમ $ Y$ કોલમ $ Z$
$(1)$ આસબિયા  $(A)$ સ્ટ્રેપ્ટોકાયનેસ  $(P)$ રુધિરની ગાંઠ 
$(2)$ ટ્રાયકોડર્મા $(B)$ રીબોફ્લેવિન  $(Q)$ વિટામિન 
$(3)$ મોનોસ્કસ યીસ્ટ  $(C)$ સ્ટેરિન્સ  $(R)$ કોલેસ્ટેરોલ 
$(4)$  સ્ટ્રેપ્ટોકોકસ  $(D)$ સાયક્લોસ્પોરીન  $(S)$ અંગપ્રત્યારોપણ 

 

$IPM$  નો અર્થ .........

કયો સજીવ સાઇટ્રિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય .

  • [AIPMT 1998]