કવકજાળ (માઈકોરાઈઝા) શામાં મદદરૂપ થાય છે?

  • A

    પોષકદ્રવ્યોનું શોષણ

  • B

    ખોરાક બનાવવા માટે

  • C

    રોગપ્રતિકારકતા માટે

  • D

    રોગો અટકાવવા માટે

Similar Questions

દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો: 

$(a)$

ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ 

$(i)$

સાયક્લો સ્પોરીન-$A$ 

$(b)$ ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ  $(ii)$ બ્યુટીરીક એસિડ 
$(c)$ મોનાસ્કસ પરપુરીયસ  $(iii)$ સાઈટ્રીક એસિડ 
$(d)$ એસ્પર્જીલસ નાઈજર  $(iv)$ રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક 

$(a)\quad (b)\quad (c)\quad (d)$

ચીઝ અને દહીં .......ની પેદાશ છે.

લોંઠ્ઠીમાં તૈલી ડાઘા દૂર કરવામાં શેનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ લીલા ખાતર તરીકે પાકના ખેતરમાં અને રેતાળ ભૂમિમાં થાય છે? .

  • [AIPMT 2003]