શિમ્બી કુળની વનસ્પતિમાં કોના દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે ?
સહજીવી ફુગ
સહજીવી લાઈકેન
મુકતજીવી બેક્ટેરિયા
સહજીવી બેક્ટેરિયા
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
નીચેનામાંથી કયા કુળની વનસ્પતિમાં બેક્ટેરિયા સહજીવન દ્વારા જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?