નીચેનામાંથી કયા કુળની વનસ્પતિમાં બેક્ટેરિયા સહજીવન દ્વારા જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?
લેગ્યુમિનોસી
સોલેનેસી
માલ્વેસી
ક્રુસીફેરી
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
નીચેનામાંથી કયો સજીવ પ્રકાશ સંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.
નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક
નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?
એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા