નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?

એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા

  • A

    $5$

  • B

    $7$

  • C

    $6$

  • D

    $4$

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $-I$ વિભાગ $- II$
$(a)$ એઝોસ્પિરિલિયમ $(1)$ સહજીવી બેકટેરિયા
$(b)$ સાયનોબેકટેરિયા $(2)$ મુકતજીવી બેકટેરિયા
$(c)$ રાઈઝોબિયમ $(3)$ માઈકોરાઈઝા
$(d)$ ગ્લોમસફૂગ $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?

  • [AIPMT 2011]

કયા સજીવોનું જૂથ $CO_2$-સ્થાપક અને $N_2$-સ્થાપક બંને છે?

''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.