થાયરોક્સિન, એડ્રિનાલિન અને મેલેનીન રંજકકણ........... માંથી ઉત્પન્ન થાય છે.
ટ્રીપ્ટોફેન
ગ્લાયસીન
ટાયરોસીન
પ્રોલીના
મનુષ્યમાં પેરાથાયરોઈડ ગ્રંથિને કાઢી નાખતા ..... થાય છે.
ખોટી જોડ શોધો.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ કિડની (મૂત્રપિંડ) દ્વારા સ્ત્રવે છે
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માદામાં દૂધનાં સ્ત્રાવને ઉત્તેજે છે?
નીચેનામાંથી કોણ સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?