નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ કિડની (મૂત્રપિંડ) દ્વારા સ્ત્રવે છે
રેનિન
રીનોમેડૂલરી પ્રોસ્ટા લેડિન
ઈરિથ્રોજેનીન
ઉપરના બધાં જ
પ્રોલેક્ટીન સક્રિય કરે છે
.....નાં પરિણામે લોરેન-લેવિ સિન્ડ્રોમ થાય છે.
નીચેનામથી ક્યાં અંતઃસ્ત્રાવ પાર્સ ડિસ્ટલીસ દ્વારા દેડકામાં સ્ત્રાવ નથી થતાં?
FSHઅને LH..... છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ નથી?