ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવ ........... દ્વારા નિર્માણ પામે છે.
શુક્રપિંડના આંતરાલીય કોષો
એડ્રિનલ બાહ્યક
પિટ્યુટરીના એડીનોહાયપોફાયસીસ
થાઇરોઇડના પશ્ચ ભાગ
ખોરાકમાં રહેલ વિષકારક પ્રતિનિધિઓ કે જેઓ થાઇરૉક્સિનના સ્રાવમાં અંતરાય ઉત્પન કરે છે, તે ........ ના વિકાસને પ્રેરે છે.
અંતઃસ્ત્રાવ જે પ્રોટિનના ચયને અને આંતરડામાંથી કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે, અને એટીપી - ઉત્પાદન માટે રુધિરના ગ્લુકોઝનો ઉપયોગ અવરોધે છે.
.... ની ખામીને કારણે રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું થયેલ હશે.
નરમાં તીણો કિશોર અવાજ દ્વારા જાળવી શકાય છે
"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?