રૂપાંતરણ માટે કયો સ્ટિરોઇડ વપરાય છે? .
કોર્ટિસોલ
કોલેસ્ટેરોલ
ટેસ્ટોસ્ટેરોન
પ્રોજેસ્ટેરોન
..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પર અસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.
....... રક્તકણનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.
રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો ........ ના બનેલ છે.
નીચે પૈકી કોણ ચેતા અંતઃસ્ત્રાવોના સંગ્રહ અને મુક્ત થવાના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે?
આ અંતઃસ્ત્રાવ હાઈપરકેલ્શેમિક છે.