રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો ........ ના બનેલ છે.

  • A

    ફક્ત બાયોજેનિક એમાઈન્સ

  • B

    પ્રોટીન, સ્ટિરોઇસ અને બાયોજેનિક એમાઈન્સ

  • C

    ફક્ત પ્રોટીન

  • D

    ફક્ત સ્ટિરોઇડ્રેસ

Similar Questions

અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....

પીટયૂટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ..... માં વધારે અસરકારક છે.

શરીરનાં કોષોનો $BMR........$. દ્વારા નિયમન પામે છે.

કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓને સાંકડી કરીને ધમની રુધિર દબાણને વધારવા માટે જવાબદાર છે?

રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો .......હોય છે