કઈ ગ્રંથિ પુખ્તમાં ક્ષીણતા પામે છે?

  • A

    સ્વાદુપિંડ

  • B

    થાયમસ

  • C

    થાયરોઈડ

  • D

    એડ્રિનલ

Similar Questions

મેલેનોસાઈટ શું છે ?

જે અંગને અત્યાર સુધી નકામું માનવામાં આવતું હતું પરંતુ હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિની પુષ્ટિ થઈ છે તે છે $...$

ગ્લુકોકોર્ટિકોઈડ અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?

સાચુ વિધાન પસંદ કરો : 

પ્રોજેસ્ટોરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?