"પીનીયલોસાઈડ્સ કોષો" .........માં જોવા મળે છે.
પિનિયલ કાય
પિટ્યુટરી ગ્રંથિ
એડ્રીનલ ગ્રંથિ
થાયરોઈડ ગ્રંથિ
..... ને દ્વિતીય સંદેશાવાહક નામ આપવામાં આવ્યું.
એડ્રિનલ બાહ્યકની પ્રવૃત્તિની ઉણપથી થાય છે
અંતઃસ્ત્રાવ એ ..... છે.
ખોરાકમાં રહેલાં વિષારી ઘટકો જે થાયરોક્સીન સંશ્લેષણમાં દખલ કરે છે, તે તેનાં વિકાસને પ્રેરે છે.
પ્રોલેક્ટીન સક્રિય કરે છે