કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓને સાંકડી કરીને ધમની રુધિર દબાણને વધારવા માટે જવાબદાર છે?

  • A

    $ACTH$

  • B

    સામોટોટ્રોપિન

  • C

    $ADH$

  • D

    $LTH$

Similar Questions

નોરએપિનેફ્રીનને કારણે શેમાં વધારો થાય છે?

એલર્જી દરમિયાન સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવ છે

પિટ્યુટરી ગ્રંંથિ કઈ ગ્રંંથિના નિયંત્રણમાં છે ?

સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિગુહા કયાં અસ્થિમાં રચાય છે?

પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .