પીટયૂટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ..... માં વધારે અસરકારક છે.

  • A

    થાયરોક્સિનની હાજરીમાં

  • B

    થાયરોક્સિનની ગેરહાજરીમાં

  • C

    ઈન્સ્યુલિનની ગેરહાજરીમાં

  • D

    એડ્રીનાલિનની હાજરીમાં

Similar Questions

પુખ્તમાં થાયરોક્સિનની ઉણપથી થતો રોગની લાક્ષણિકતા :

$1.$ નીચે ચયાપચય દર $2.$ શરીરનાં વજનમાં વધારો $3.$ પેશીમાં પાણીની જાળવણી કરવી

પુખ્ત મનુષ્યમાં રૂધિરમાં કેલ્શિયમની સામાન્ય માત્રા :

સોમેટોસ્ટેટીનના સ્ત્રાવને અવરોધે છે

કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈસ્યુલિન અસર દર્શાવે છે ?

  • [AIPMT 1988]

બોમ્બીકોલ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?