$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.

  • A

    થાયરોઈડ ગ્રંથિ

  • B

    થાયમસ ગ્રંથિ

  • C

    પિટ્યુટરી ગ્રંથિ

  • D

    લેંગરહાન્સનાં કોષપુંજા

Similar Questions

..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પરઅસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.

આ અંતઃસ્ત્રાવ હાઈપરકેલ્શેમિક છે.

$GnRH$ હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.

ઈન્સ્યુલીન શું છે ?

મનુષ્યમાં $MSH$...... મારફત સ્ત્રવે છે.