મનુષ્યમાં પુખ્ત સ્ત્રીમાં, ઑક્સિટોસીન………. .
અગ્ર પિટ્યુટરી દ્વારા સ્રાવ થાય છે.
સ્તન ગ્રંથિઓનો વિકાસ ઉત્તેજે છે.
પિટ્યુટરીને વાસોપ્રેસીનના સ્રાવ માટે ઉત્તેજે છે.
પ્રસવ દરમિયાન મજબૂત રીતે ગર્ભાશયનું સંકોચન પ્રેરે છે.
માનવીના શરીર ઉપર થતી એક મોટી અસર, અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવોને નીચે આપેલ અધૂરા કોઠામાં આપેલ છે. ત્રણ ખાલી જગ્યાઓ $A, B$ અને $C$ ના સાચા વિકલ્પો દર્શાવો.
શ્રાવી ગ્રંથિ |
અંતઃસ્ત્રાવ |
કાર્ય |
$A$ |
ઇસ્ટ્રોજન |
દ્વિતીય જાતીય લક્ષણોની જાળવણી માટે |
લેંગરહાન્સના કોષપુંજોના આલ્ફા કોષો |
$B$ |
રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ વધારે છે. |
અગ્ર પિટ્યુટરી ગ્રંથિ |
$C$ |
વધુ સ્રાવ જાયન્ટીઝમ (રાક્ષસી દેખાવ) પ્રેરે છે. |
$ANF$ કેવી રીતે કાર્ય કરે છે ?
આ અંતઃસ્ત્રાવ હાઈપરકેલ્શેમિક છે.
........ દ્વારા ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરવામાં આવે છે.
હાયપોથાયરોઈડિઝમ પુખ્તમાં શાને પ્રેરે છે?