માનવીના શરીર ઉપર થતી એક મોટી અસર, અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવોને નીચે આપેલ અધૂરા કોઠામાં આપેલ છે. ત્રણ ખાલી જગ્યાઓ $A, B$ અને $C$ ના સાચા વિકલ્પો દર્શાવો.

શ્રાવી ગ્રંથિ

અંતઃસ્ત્રાવ

કાર્ય

$A$

ઇસ્ટ્રોજન

દ્વિતીય જાતીય લક્ષણોની જાળવણી માટે

લેંગરહાન્સના કોષપુંજોના આલ્ફા કોષો

$B$

રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ વધારે છે.

અગ્ર પિટ્યુટરી ગ્રંથિ

$C$

વધુ સ્રાવ જાયન્ટીઝમ (રાક્ષસી દેખાવ)  પ્રેરે છે.

  • A

    $A$ : અંડપિંડ, $B$ : ગ્લુકાગોન, $C$ : વૃદ્ધિ

  • B

    $A$ : જરાયુ, $B$ : ઇસ્યુલિન, $C$ : વાસોપ્રેસીન

  • C

    $A$ : અંડપિંડ, $B$ : ઇસ્યુલિન, $C$ : કેલ્સિટોનીન

  • D

    $A$ : જરાય, $B$ : ગ્લુકાગોન $C$ : કેલ્સિટોનીન

Similar Questions

હાઈપરગ્લાયસેમીયાથી ....... રોગ થાય છે.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવએમિનો એસિડનું વ્યુત્પન કરે છે.

પિટ્યુટરીનાં કયા ભાગમાંથી નરમાં $MSH$ નો સ્ત્રાવ થાય છે.

નીચે આપેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એક કે જેઓ સરળતાથી લક્ષ્ય કોષના કોષરસપટલ દ્વારા પસાર થઈ તેની અંદર ગ્રાહી અણુ બાંધે છે. (ઘણુંખરું કોષકેન્દ્રમાં)

શરીરમાં $24$ કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્વતાનાં નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.