હાયપોથાયરોઈડિઝમ પુખ્તમાં શાને પ્રેરે છે?

  • A

    મેદસ્વિતા

  • B

    ડાયાબિટીસ

  • C

    વામનતા

  • D

    મિકસોડિમા

Similar Questions

હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનું નિયમન કરે છે

નીચે આપેલા અંતઃસ્ત્રાવો પૈકી એક એમિનો ઍસિડમાંથી રૂપાંતરિત છે.

  • [AIPMT 2004]

..... દ્વારા $ADH$ નું સંશ્લેષણ થાય છે, જે પાણીનાં પુનઃશોષણ તથા મૂત્રનાં ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.

ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવ ........... દ્વારા નિર્માણ પામે છે.

  • [AIPMT 1999]

અંતઃસ્ત્રાવો કે જે દૂધનો સ્ત્રાવ, દૂધના ઉત્પાદનમાં વધારો કરવો અને અંડપુટિકાની વૃદ્ધિને પ્રેરે છે. તે અનુક્રમે .......... તરીકે જાણીતા છે.