ઈન્સ્યુલીનના એક અણુમાં ........ હોય છે.
$30$ એમિનો એસિડ
$41$ એમિનો એસિડ
$51$ એમિનો એસિડ
$70$ એમિનો એસિડ
નીચે આપેલ જોડીઓ પૈકી કઈ એક સાચી રીતે અંતઃસ્ત્રાવ અને તેની ખામીથી ઉત્પન્ન થતા રોગ સાથે મળતી છે?
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિઘટન પ્રેરે છે.
આંખલા $(Bull)$ કરતાં બળદ $(Bullck)$ શાંત $(Docile)$ હોય છે કારણ
$PTH$ નો સ્ત્રાવ ઘટતા શું થાય ?
હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે