નીચે આપેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એક કે જેઓ સરળતાથી લક્ષ્ય કોષના કોષરસપટલ દ્વારા પસાર થઈ તેની અંદર ગ્રાહી અણુ બાંધે છે. (ઘણુંખરું કોષકેન્દ્રમાં)

  • A

    ઇસ્યુલિન, ગ્લેકાગોના

  • B

    થાઇરોક્સિન, ઇસ્યુલિન

  • C

    સોમેટોસ્ટેટીન, ઑક્સિટોસીન

  • D

    કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન

Similar Questions

કઈ ગ્રંથિ પુખ્તમાં ક્ષીણતા પામે છે?

નીચેનામાંથી કઈ ગ્રંથિ પ્રતિકારકતા સાથે સંકળાયેલ હોય છે ?

કયા અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ ક્રેટિનિઝમ માટે જવાબદાર છે?

અલગ અલગ ઉમરની વ્યક્તિઓમાં આ ગ્રંથિનું ક્દ અલગ અલગ હોય છે.

શરીરની "મુખ્ય (માસ્ટર) ગ્રંંથિ" કોને કહેવાય છે?