શરીરની "મુખ્ય (માસ્ટર) ગ્રંંથિ" કોને કહેવાય છે?
થાયરોઈડ
પિટ્યુટરી
થાયમસ
એડ્રીનાલ
ચેતા સંકલન એ $. . . .. $છે
એડીસન રોગ સાથે સંકળાયેલ રચના :-
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
$ANF$ કેવી રીતે કાર્ય કરે છે ?