$GnRH$ હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.
અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ અને ઑક્સિટોસીનના સ્રાવને ઉત્તેજે છે.
અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને $LH$ અને $FSH$ નો સ્રાવ ઉત્તેજે છે.
પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અને ઑક્સિટોસીન અને $FSH$ ના સ્રાવને ઉત્તેજે છે.
પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ $LH$ અને રિલક્સિનના સ્રાવને ઉત્તેજે છે.
રામ તેમના રુધિરમાં કેલ્શિયમનું ઉચ્ચ સ્તર ધરાવે છે. કયા અંતઃસ્ત્રાવની અસર આનું કારણ હોઈ શકે છે?
ચેતા સંકલન એ $. . . .. $છે
નીચેનામાંથી કયો પ્રાથમિક સારવારનો અંતઃસ્ત્રાવ છે?
પીટયૂટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ..... માં વધારે અસરકારક છે.
..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પરઅસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.