ચેતા સંકલન એ $. . . .. $છે

  • A

    ઝડપી અને લાંબા સમય સુધી રહે છે

  • B

    ઝડપી અને ટૂંકા સમય સુધી રહે છે

  • C

    ધીમો અને લાંબા સમય સુધી રહે છે

  • D

    ધીમો અને ટૂંકા સમય સુધી રહે છે

Similar Questions

પ્રોલેક્ટીન સક્રિય કરે છે

ગ્લુકોકોર્ટિકોઈડ અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?

$PTH$ નો સ્ત્રાવ ઘટતા શું થાય ?

મનુષ્યમાં $MSH$...... મારફત સ્ત્રવે છે.

કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રીપ્ટોફેન પુરોગામી છે?