નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
અમીબામાં દ્વિભાજન
યીસ્ટમાં કલિકાસર્જન
અમીબામાં કલિકાસર્જન
યીસ્ટમાં દ્વિભાજન
નીચેની આકૃતિ શું દર્શાવે છે?
બટાકાની આંખો એ શું છે?
આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?
બટાકાની આંખો એ ......... છે.
કલોન્સ એટલે ......