નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?
રામબાણ અને કેલેન્ચો
પર્ણકૂટી અને કેલેન્ચો
શતાવરી અને પાનફૂટી
ગુલદાઉદી અને રામબાણ
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
ખોટુ વિધાન ઓળખો.
જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
બટાકાની આંખો એ ......... છે.