નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
અમીબામાં દ્વિભાજન
યીસ્ટમાં કલિકાસર્જન
અમીબામાં કલિકાસર્જન
યીસ્ટમાં દ્વિભાજન
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?
પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ
નીચેનામાંથી કઈ સાચી જોડ છે?
નીચેની આકૃતિને ઓળખો.