જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.
ગાંઠામૂળી
ભૂસ્તારિકા
અધોભૂસ્તારી
ભૂસ્તારી
વાનસ્પતિક પ્રસર્જકો $=.........$
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?
પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ
નીચે આપેલા પ્રાણીઓને તેમના મહત્તમ જીવનકાળ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો
પ્રાણીનું નામ કોડ
પતંગિયું $(a)$
મગર $(b)$
હંસ $(c)$
ટોડ $(d)$
પોપટ $(e)$
અલિંગી પ્રજનનનું મહત્ત્વ શું છે ?
બટાકાની આંખો એ ......... છે.