અલિંગી પ્રજનનમાં કઈ કિયા થાય છે?
સમભાજન અથવા અર્ધીકરણ
અર્ધીકરણ
સમભાજન
સમભાજન અને અર્ધીકરણ
આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.
નીચેની આકૃતિ ઓળખો.
અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?
આપેલ આકૃતિ ઓળખો.