ગેઈટોનોગામી શું છે.
જનિનીક રીતે સ્વફલન
આર્થિક રીતે સ્વફલન
જનિનીક રીતે પરફલન
કાર્યાત્મક રીતે સ્વફલન
ખોટું વિધાન પસંદ કરો.
ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?
મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?
નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?