......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

  • A

    મધુ ગ્રંથિ ધરાવતા પીળા પુષ્પો

  • B

    સુંગધીત પુષ્પો

  • C

    આકર્ષક રંગો ધરાવતા પુષ્પો

  • D

    રૂપાંતરીત દલપત્રો

Similar Questions

નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?

વાત પરાગનયન માટે શું જરૂરી છે?

સાચાં વિધાનોના જૂથને ઓળખો.

$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.

$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.

$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે 

$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.

નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે

પવન પરાગિત પુષ્પો એ ..... છે.