આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

  • A

    બે નર જન્યુઓ અને એક નાલકોષ

  • B

    એક નર જન્યુ અને એક નાલકોષ

  • C

    એક નર જન્યુ અને બે નાલકોષ

  • D

    ત્રણ નર જન્યુઓ

Similar Questions

લઘુબીજાણુ સર્જાય ત્યારે તે કેટલા કોષોના સમુહ સ્વરૂપે હોય છે?

ક્યું વાક્ય ખોટું છે? 

આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.

સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.

 લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.