ક્રાયોપ્રીઝર્વેશન શું છે?
જીવંત સજીવોનું રસાયણો દ્વારા સંગ્રહણ
વાયુઓ દ્વારા સંગ્રહણ
ખૂબ જ નીચા તાપમાને સંગ્રહણ
ખૂબજ ઊંચા તાપમાને સંંગ્રહણ
પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
પરાગરજનો આશરે વ્યાસ