સ્ત્રીનાં જીવનચક્ર દરમિયાન કેટલા અંડક લગભગ મુક્ત થાય ?
$40$
$400$
$4000$
$20000$
શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.
માનવીમાં ફલન થાય છે....
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.
ક્યાં પ્રકારનાં જરાયુમાં ઓછામાં ઓછી બંધનકણ ગર્ભ અને માતૃ રુધિર વચ્ચે જોવા મળે ?
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?