તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.
એક $Y$ રંગસૂત્ર
બે $X$ રંગસૂત્ર
એક $X$ રંગસૂત્ર
$(A)$ અને $(B)$ બંને
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.
શુક્રકોષજનન પૂર્ણ થવા માનવમાં સરેરાશ કેટલો સમય લાગે ?
લેડિગનાં કોષો ક્યાં જોવા મળે છે ?
આંધાત્ર શેનું પોલાણ છે ?
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.