બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.

  • [AIPMT 2003]
  • A

    માણસમાં યોનિદ્વારની બંને બાજુએ

  • B

    માણસમાં શુક્રવાહિનીની બંને બાજુએ

  • C

    કેટલાંક ઉભયજીવીઓના શીર્ષની બાજુઓ પર

  • D

    પક્ષીઓની નાની બનેલ પુચ્છના છેડે

Similar Questions

કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?

માસિકચક્રમાં પુટીકીય તબક્કાને બીજા ક્યા નામે ઓળખવામાં આવ છે?

માણસનું ઈંડું ... હોય છે.

  • [AIPMT 1997]

અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.

નીચે આપેલ સ્તર બાળપ્રસવની ક્રિયા માટે જવાબદાર છે.