શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
$Ig\, A$
$Ig\,G$
$Ig \,M$
$Ig\, E$
માનવ અંડકોષમાં શું હોય છે ?
નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.
મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા શેમાં જોવા મળે છે ?
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
અધિવૃષણનલિકા હાજર ન હોય તો શું થશે ?