- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
માણસમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલ છે. તે કયો ઉદ્દેશ્ય સર કરવા માટે?
A
અંતઃસ્થ અંગો દ્વારા શક્ય દબાણ ઘટાડવા માટે.
B
અધિવૃષણની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા પૂરી પાડવા માટે.
C
નરનાં દ્વિતીય જાતિ લક્ષણો પ્રદર્શિત કરવા માટે.
D
શરીરના તાપમાન કરતાં વૃષણકોથળીનું તાપમાન નીચું રાખવા માટે.
(AIPMT-2010)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology