- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
easy
નર સહાયક નલિકાઓ અને ગ્રંથિઓનાં મુખ્ય કાર્યો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ (rete testis), શુક્રવાહિકાઓ(vasaefferentia), અધિવૃષણ નલિકા (epididymis) અને શુક્રવાહિની(vas deferens)નો સમાવેશ શુક્રપિંડીય થાય છે આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે.
ર સહાયક ગ્રંથિઓ (આકૃતિ $(a)$, $(b)$) માં એક જોડ શુક્રાશય એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. આ ગ્રંથિઓનો સ્રાવ શુક્રાશય રસ (seminal plasma) બનાવે છે કે જે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોથી સભર હોય છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સ્ત્રાવ શિશ્નના ઊંજણમાં પણ મદદ કરે છે.
Standard 12
Biology