શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?

  • A

    પ્રશુક્રકોષ -પૂર્વ શુક્રકોષ - આદિશુક્રકોષ - શુક્રકોષ

  • B

    આદિશુક્રકોષ - પૂર્વ શુક્રકોષ - શુક્રકોષ - પ્રશુક્રકોષ

  • C

    આદિશુક્રકોષ - પૂર્વ શુક્રકોષ - શુક્રકોષ - પ્રશુક્રકોષ

  • D

    આદિશુક્રકોષ - પૂર્વ શુક્રકોષ - પ્રશુક્રકોષ - શુક્રકોષ

Similar Questions

ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?

તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.

  • [AIPMT 1991]

શેનાં દ્વારા માદામાં સહાયક જાતિય લક્ષણની વૃદ્ધિ થાય છે ?

અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?

શુક્રવાહિની ક્યાંથી ઉદ્‌ભવે છે ?