નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?
શુક્રપિંડ જાલિકા $\to$ બહિર્વાહી વાહિકાઓ $\to$ અધિવૃષણ નલિકા $\to$ શુક્રવાહિની
શુક્રપિંડ જાલિકા $\to$ અધિવૃષણ નલિકા $\to$ બહિર્વાહી વાહિકાઓ $\to$ શુક્રવાહિની
શુક્રપિંડ જાલિકા $\to$ શુક્રવાહિની $\to$ બહિર્વાહ વાહિકાઓ $\to$ અધિવૃષણ નલિકા
બહિર્વાહ વાહિકાઓ $\to$ શુક્રપિંડ જાલિકા $\to$ શુક્રવાહિની $\to$ અધિવૃષણ નલિકા
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.
આંત્રકોષ્ઠન સમયે શું નિર્માણ પામે છે ?
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
શુક્રકોષજનનનું સ્થાન જણાવો.
દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.