સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?
અંડક
અંડવાહિની
ગર્ભાશય
યોનિમાર્ગ
શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?
આંત્રકોષ્ઠન દરમિયાન ગુહા બને છે અને પરિપક્વ આંત્રકોષ્ઠમાં જોવા મળે, તેને શું કહેવાય ?
પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?
શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.
જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.