જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો........
બધા માદા બાળકો વાહક હશે.
નર બાળકને સક્રિય રોગની શક્યતા $50\%$ હશે.
માદા બાળકને સક્રિય રોગની શક્યતા $50\%$ હશે.
બધા જ માદા બાળક હિમોફિલીક હશે.
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?
રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?
એવું મનાય છે કે હાનિકારક જનીનો વસતિમાંથી સમયાંતરે નાબૂદ થાય છે. છતાં સિકલ - સેલ એનીમિયા મનુષ્યની વસતિમાં સતત જોવા મળે છે. શા માટે ?
નીચેના પૈકી કયું એક લિંગી - સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?
સામાન્ય યુગલમાં અડધા પુત્રો હિમોફીલીયાના રોગી છે જ્યારે અડધી પુત્રીઓ વાહક છે. તેમાં જનીન ક્યાં આવેલું છે ?