હિમોગ્લોબીનની $\beta$ શૃંખલાના નિર્માણમાં વેલાઈન એમિનો એસિડ એ ગ્લટામીક એસિડની જગ્યા લેતા રકતકણનો આકાર દાતરડા જેવો બને છે, જે .... પ્રેરે છે.
થેલેસેમીયા
સીકલસેલ એનીમીયા
હિમોફીલીયા
$a$ અને $c$ બંને
હિમોફિલીયા..... છે.
લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ?
આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.
સીકલસેલ એનીમીયા એ કયાં મ્યુટેશનનું પરીણામ છે?
જો માતા $Hb^{A}Hb^{S}$ અને પિતા $Hb^{A}Hb^{S}$ જનીનીક વિષમયુગ્મી બંધારણ ધરાવતા હોય તો તેની સંતતીમાં રોગીષ્ઠ પુત્ર હોવાની સંભાવના કેટલી?