રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
રંગઅંધ પુત્રો અને સામાન્ય વાહક પુત્રીઓ
રંગઅંધ પુત્રો અને પુત્રીઓ
બધા રંગઅંધ
બધા સામાન્ય
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?
જે રંગઅંધ સ્ત્રી એક એવા પુરૂષ સાથે લગ્ન કરે છે કે જेની માતા રંગઅંધ છે, તો તે સ્ત્રીની સંતતીમાં રંગઅંધતાની શક્યતાઓ કેટલી ?
બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
જોડાને ચાર પુત્રોની શક્યતા ..... છે.