નીચેનામાંથી કયું લિંગ - સંકલિત લક્ષણ નથી?
હિમોફિલીયા
રંગઅંધતા
હાઈપરટ્રાઈકોસીસ
ટાલીયાપણું
આ પ્રકારનો રોગ વાહક સ્ત્રી દ્વારા તેના કેટલાક પુત્રોમાં દાખલ થાય છે.
જો રંગઅંધતા વાળો પુરુષ, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો, પછી રોગોની દૃષ્ટિના મુદ્દાઓ પરથી તેમની સંતતિ .... હશે.
નીચેનામાંથી ક્યો જનીન પ્રકાર સ્ત્રી અને પુરૂષમાં હિમોફિલિયા કરે છે ?
$\quad\quad$ સ્ત્રી $\quad\quad$ પુરૂષ
નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે. જે દૈહિક લક્ષણ છે, જો વ્યકિત $4$ સમયુગ્મી છે, તો લક્ષણ માટે વાહક કોણ હશે?
આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.
$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.
$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.
$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.