એકજ જનીન $HBB$ દ્વારા નિયંત્રીત હિમોગ્લોબીનની $\beta$ શંખલાનું નિર્માણ અસરગ્રસ્ત થાય અને જો હિમોગ્લોબીનનાં માત્રાત્મક બંધારણમાં ફેરફાર આવે તો કઈ ખામીનું નિર્માણ થાય?

  • A

    હિમોફીલીયા

  • B

    સીકલસેલ એનીમીયા

  • C

    $\beta$ -થેલેસેમીયા

  • D

    $b$ અને $c$ બંને

Similar Questions

મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.

બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?

  • [AIPMT 1993]

પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?

  • [AIPMT 1990]

સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતી સ્ત્રી સામાન્ય દૃષ્ટિક્ષમતા ધરાવતાં પુરુષ સાથે લગ્ન કરે છે અને રંગઅંધ પુત્રને જન્મ આપે છે. ત્યારબાદ તેણીનો પતિ મૃત્યુ પામે છે અને તે પુનઃ એક રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. તો હવે તેણીનાં બાળકોમાં અસામાન્યપણાની શક્યતા શું હશે?

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 1992]