સ્ત્રી અને પુરૂષ જે કેટલાક આનુવાંશિક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાત બાળકો ($2$ પુત્રી અને $5$ પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક પણ અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છે?

  • A

    લિંગ - મર્યાદિત પ્રચ્છન્ન

  • B

    દૈહિક રંગસૂત્રોની પ્રભાવિતા

  • C

    લિંગ - સંકલિત પ્રચ્છન્ન

  • D

    લિંગ - સંકલિત પ્રભાવી

Similar Questions

સાચી જોડ પસંદ કરો:

  • [NEET 2020]

નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?

રંગઅંધ છોકરી ભાગ્યે જ હોય છે. કારણ કે ત્યારે જન્મી હશે જ્યારે

  • [AIPMT 1991]

સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?

નીચેનામાંથી ક્યો જનીન પ્રકાર સ્ત્રી અને પુરૂષમાં હિમોફિલિયા કરે છે ?

$\quad\quad$ સ્ત્રી $\quad\quad$ પુરૂષ