સામાન્ય યુગલમાં અડધા પુત્રો હિમોફીલીયાના રોગી છે જ્યારે અડધી પુત્રીઓ વાહક છે. તેમાં જનીન ક્યાં આવેલું છે ?

  • [AIPMT 1993]
  • A

    પિતાના $X$ રંગસૂત્ર પર

  • B

    પિતાના $Y$ રંગસૂત્ર ઉપર

  • C

    માતાના એક $X$ રંગસૂત્ર પર

  • D

    માતાના બંને $X$ રંગસૂત્રો ઉપર

Similar Questions

સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?

સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .

  • [AIPMT 2005]

પ્લીઓટ્રોપીક જનીન એ ......... છે

  • [AIPMT 2002]

સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો ..... હશે.

આ પ્રકારનો રોગ વાહક સ્ત્રી દ્વારા તેના કેટલાક પુત્રોમાં દાખલ થાય છે.